🙏🙏વિશ્વમાં વધતી "વસ્તી" વણ સમજી સમસ્યા સર્વને લાગે છે,
જો વ્યકિત એ વ્યક્તિ ને 'સમજ' આવે તો સમસ્યા 'તાકાત' બની ઉભરે છે,
એક હાથ બીજા હાથને પકડે તો "સર્વ જન સુખાય" સુત્ર સિદ્ધ થાય છે,
કિન્તુ જો "ખેંચે" પરસ્પર એકબીજાનાં 'પગ' તો ચોક્કસ "અતિ ની ગતિ" વ્યાખ્યા ફલિત થાય છે.!!
🧍🏻👭World population day 🧍🏻👫👭
-Parmar Mayur