🙏🙏સંબંધમાં જાળવણી રહે તો તાજગી ની ઉષ્માભરી ઉર્જા જળવાઈ રહે છે,
નહીં તો નિયમ ઉર્જાનો પરિવર્તન નો એ પરિવર્તિત પામી નિરાશા, ધૃણા, ગુસ્સામાં દેખાઈ આવે છે,,!!
///---///---///---///---///
જીવનમાં "સંબંધોમાં ઉષ્મા" જાળવવા માટે એકબીજાની 'દરકાર, કાળજી, સન્માન' મહત્વનું હોય છે.
નહીં તો એ સંબંધોમાં ઉર્જાનું નકારાત્મક સ્વરૂપ નિરાશા, ગુસ્સો જન્મ લે છે.
💡વૈશ્વિક ઉર્જા સ્વંત્રત દિવસ 🔥
🦚સુપ્રભાત 🦚
-Parmar Mayur