અમારી ઘરે દેવી માં ની કૃપા થઈ છે...*ગીઝર બંધ હોવા છતાં નળ માં થી ગરમ પાણી આવે છે*
..દર્શન નો લાભ લેવા અને જળ આચમન કરવા અવશ્ય પધારો
મહેરબાની કરીને ધક્કામુક્કી ના કરતા તમારો વારો આવે ત્યાં સુધી શાંતિ જાળવવા વિનંતી

(સમય બપોરે 2 થી 4 )😂😂

-Megha

Gujarati Jokes by Megha : 111933386
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now