T - This (આ)
I - Is (છે)
M - My (મારી)
E - Efficiency ( કાર્યક્ષમતા)
#TIME - અર્થાત્ આ મારી કાર્યક્ષમતા છે....મારે મારી કાર્યક્ષમતાને વેડફવાને બદલે વધુમાં વધુ વિવેકપૂર્વક ઉપયોગ કરીને સમયનાં મહત્ત્વમાં વધારો કરવાનો છે...જો આમ કરી શકાય તો પછી આપણે માથું ઊંચું કરીને अपना टाईम आएगा नहीं....अपना टाईम आ गया...।
#Time