હું નથી રાખતો અરીસો મારા મહેલ મા,
ક્યાંક કોઈ નેમારા દર્દ ની જાણ ના થઈ જાય,
જોઈ લો છે મારા ચહેરા ને તારી આંખો મા,
પણ ડર લાગે છે, તને ક્યાંક પ્રેમ ના થઈ જાય.
કૃણાલ શાહ.

Gujarati Good Night by krunal shah : 111927248

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now