Quotes by krunal shah in Bitesapp read free

krunal shah

krunal shah

@krunalshah.200464


સંબંધો એટલે...
સમજણની
એક એવી પાઠશાળા
જ્યાં
બુદ્ધિ સામે લાગણી જીતી જાય છે.

🙏🏻જય જિનેન્દ્ર 🙏🏻

અરીસા ની પાછલ શોધવા ગયો ખુદને
મળી ને હું આવ્યો મારા જ એ દુઃખ ને,
યાદ કરી ને રડતો રહ્યો હું એ વરસાદ માં,
અતીત ના એ પડછાયા અને કરેલી મેં એ ભૂલ ને.
- કૃણાલ શાહ.

Read More

પરિવાર

ભાઈ ની ઓળખ ભાગલા સમયે,
મિત્ર ની ઓળખ મુસીબત મા,
પત્ની ની ઓળખ ગરીબી મા,
પતિ ની ઓળખ બીમારી મા,
અને
સંતાન ની ઓળખ ઘડપણ મા જ
ખબર પડે છે.

Read More

વરસો પછી હિમ્મત કરી ને ફોન કર્યો હતો
તેમના એક જવાબ થી મારા સંબંધોનો અંત થયો.

“કોણ બોલો”

जो मिलने आओ तो थोड़ी फ़ुर्सत लेके आना,
दो पल की मुलाक़ात थोड़ी अधूरी सी लगती है

જિંદગી મા બધા કડવા અનુભવ
મીઠા માણસો પાસેથી જ મળે છે.

મિત્ર,

સ્વમાન મેળવવા માટે પહેલા
સ્વ ને માન આપજે

- કૃણાલ શાહ.

મોટા થયા પછી હાસ્ય માં થોડો ફરક આવ્યો છે,
પહેલા આવતું હતું, હવે લાવવું પડે છે.

નફરત થઇ જશે તને તારાથી જ,
જો હું તને તારા જ તેવર માં વાત કરું.

મૌન માં દટાયેલો અર્થ..
અને
શાંતિ માં છુપાયેલો અવાજ
સૌની સમજમાં આવતા નથી..

🙏🏻જય જિનેન્દ્ર 🙏🏻