Quotes by મોરલો in Bitesapp read free

મોરલો

મોરલો

@pznpxupz7169.mb
(3)

એક સપના ની ખાતર
અનેક સપના ની કુરબાની આપવા કરતા,

અનેક સપના જીવવા માટે
એક સપના ની કુરબાની
આપવી સારી...

-મોરલો

Read More

જીવન માં માણસ
તન થી નહીં,
પણ મન થી થાકી ને
હારી જાય છે🙏🙏🙏


-મોરલો

જખ્મ દિલ ના હોઈ,
મન ના હોઈ કે
પછી તન ના હોઈ,
પણ એના નિશાન તો
જિંદગી ભર રહી જ જાય છે.

-મોરલો

સ્વભાવ અને વર્તન
એવું રાખવું કે
તમારા જવાથી
લોકો ને ખાલીપો અનુભવાય

એવું નહીં કે ,
હાશકારો થાય.


લિ. મોરલો




-મોરલો

Read More

પોતાના સુખ માટે,
બીજા નું દિલ ના બાળતા,
કદાચ એ બાળેલ દિલ ની
બદદુવા થી......
તમારી જિંદગી જ બળી જાય.

-મોરલો

-મોરલો

જે વ્યક્તિને જીવન માં
સોથી વધુ પ્રેમ કરો ને,
એ જ વ્યક્તિ નક્કર
નફરત કરવાનું શીખવાડી જાય..

-મોરલો

આપણું દુઃખ માત્ર આપણું જ હોઈ છે,
બીજા તો માત્ર સહાનુભૂતિ આપી શકે,
સહન તો આપણે જ કરવુ પડે.



-મોરલો

જીવન ના કેટલાક પડાવ એવા પણ આવે,
જે
દરિયાની જેમ તોફાન મચાવતા વ્યક્તિ ને પણ
નદી ની જેમ શાંત પાડી દે.

-મોરલો