રૂપેરી વાદળની કાળી કોર.
સાપ ગયા અને લીસોટા રહ્યા.
નાગર એટલે દંભના પુતળા.
નાગર એટલે મીથ્યાભિમાની.
નાગર એટલે આડંબરી.
ઘરમાં હાંલ્લા કુસ્તી કરતા હોય, બહાર રૂઆબમાંથી હાથ ના કાઢે.
નાગર એટલે તડાકીદાસ
, હિંચકે બેસી પાન સોપારી ચાવતાં દુનિયાની ચર્ચા કરતા.
નાગર બંધુઓ થોડામાં ઘણું સમજી લેજો.
ક્ષમાપના સાથે
🙏🏻