🎙️ *આ નાગર એટલે કોણ..?* 🎙️
નાગર એ સર્વ જ્ઞાતિઓમાં શ્રેષ્ઠ જ્ઞાતિ છે
કારણકે નાગર એ ઈશ્વર નું સ્વરૂપ છે,
નંદબાબા ના આંગણે રાસ રમતા કાનુડાના રૂપ સંસ્કાર જોઈ કવિ કાલિદાસને લખવું પડ્યું કે *નાગર નંદજીના લાલ...*
તો આવો જાણીયે આ નાગર કોણ છે.?
માઁ સરસ્વતી જેમના કંઠે છે
અન્નપૂર્ણા જેમના હાથે છે
ક્રોધ એ જેમનું પરાક્રમ છે
નરસિંહના એક આલાપ ઉપર વૈકુંઠ જેના આંગણે છે
સ્વયં શ્રી કૃષ્ણના હાથે બનાવેલી રસોઈ જે જ્ઞાતિ એ જમેલી છે.
સંગીત જેમની શાલીન્તા છે
રાગ આલાપ નું જેમને જ્ઞાન છે
મુશ્કેલીમાં પણ રસ્તો કાઢી શકે છે
મંત્રો વેદો શ્લોકનું ઉચ્ચારણ શુદ્ધ કરી શકે છે
રૂપ જેમની આભા છે
શિસ્તમા રેહવું જેમના સંસ્કાર છે
આદર અને માન સહુને આપે છે
હાટકેશ શબ્દ જેમને પ્રાણ થી પણ વહાલો છે
ભલે સંખ્યામાં ઓછા હોય પણ સાવજ જેવા રાજા છે
સારસ પંખી જેવું જેનું દાંમ્પત્ય છે
કોયલ જેવી મીઠી જેની વાણી છે
અગર કોઈ દુશ્મની કરે ને તો પેટ ભરી પસ્તાય એવુ જેનું જીવન છે.
સ્વામાન થી જીવવું જેની ફિદરત છે
ભગવાન ને પણ મેહમાન બનવું ગમે એવી જેની સ્વાગતા છે
મોંઘવારી જેને નડતી નથી
અને કકળાટ જેને ગમતો નથી
મુખ પર ખુશી જેનો સ્વભાવ છે
જે હૃદય થી ગળગળો થઇ હાટકેશ ને દિલથી પ્રાર્થના કરે છે.
જો એક સંપ થાય તો ઇતિહાસ રચી દે
અને જો મનમાં ઠાની લે તો હિમાલય ડગાવી દે
જેની સલાહ ઉપર રાજપાટ ચાલે છે
માઁ અંબા ને પણ જેનો હિંચકો ગમે છે એટલેજ તો ગબ્બરમાં અંબા ઝૂલે છે
પાન સોપારી જેનો મુખવાસ છે
કાજલ ગજરો જેનો શ્રીંગાર છે
જેના કેશ લાંબા છે
અપ ટુ ડેટ રેહવું જેને ગમે છે
જે પલાંઠી વાળી બેસીને ગરબા ગાય છે
માતાજીના નામ ઉપર ધુણવું જેને ગમતું નથી
અંધશ્રદ્ધા જેની નસ મા નથી
ખોટી પંચાત જેને ગમતી નથી
ખોટો સંગ ક્યારેય કરતો નથી
દસે દિશાઓ જેના આગમનની પ્રતીક્ષા કરે છે
જે ભક્ત કવિ નરસિંહને પ્રિય છે
જેને બોતેર પેઢી તારીશ ના વિષ્ણુ એ સ્વયં આશીર્વાદ આપેલા છે
સમાજના દરેક ઉચ્ચ હોદ્દા ઉપર જેઓની શાખ છે
વડાપ્રધાન મોદીનું ગામ જેની ઓળખ છે
બાર જ્યોતિર્લિંગ પહેલા નું જે શિવલિંગ છે જે સોનાનુ છે અને જેમાં શઁકર સદૈહે નિવાસ કરે છે એ હાટકેશ જેમના ઇષ્ટદેવ છે.
આધુનિક છતાં જેઓ શાલીન છે
દરેક વર્ગ ને જ્ઞાતિ ને માન આપે છે
અહન્કાર જેના રગ મા નથી
પરોપકાર જેના નસ નસ મા છે
મદદ માંગો તો દોડી આવે..
ઘેર જાવ તો જમાડી દે..
સબંધ બાંધે તો નિભાવી જાણે..
અને
ખોટા માર્ગે જતા હો તો રોકી દે
જો આવું કોઈક આસપાસ દેખાય તો જરૂર થી એ નાગર છે🙏🏻