🙏🙏જો "મન ચક્ષુ" ખોલી શું નહીં તો પછી વૃક્ષોથી ઘેરાયેલા "જંગલો" પાછાં ક્યાંથી લાવીશું,
આ "કોંક્રિટ નાં જંગલોમાં" તાજગીસભર 'શ્વાસોશ્વાસ' નાં ધબકાર ક્યાંથી લાવીશું,
કોઈનાં કહેવાથી નહીં, અંતરાત્મા થી 'પશુ પંખીનું' રક્ષણ કરવું પડશે, નહીં તો મધુર "કલરવ" ક્યાંથી પાછો લાવીશું,
એક એક 'છોડ' બચી બને બગીચો તો દરેકનો 'ઈશ્વર' કહે હવા રૂપે દરેક જીવે "ધબકવા" પાછા આવીશું,,,!!
🌴🌳🌲World wildlife day 🐅🦣
-Parmar Mayur