એક સૂરજ અને કિરણ નામના બે ખાસ મિત્રો હતા.જેમાં સૂરજ કિરણને મનોમન ખૂબ ખૂબ ચાહતો હતો.પરંતુ કિરણ સૂરજને માત્ર તેનો બેસ્ટ ફેન્ડ જ માનતી હતી.
પરંતુ તે પુરેપુરો દિવસ કોઈની યાદોમાં અને કોઈના વિચારોમાં ખોવાયેલી જ રહેતી હતી.હવે તેનો સૂરજ સિવાય કોઈ જ ફેન્ડ નહોતો તો તે કોનામાં ખોવાયેલી રહેતી હશે?
❣️❣️❣️ "Rup"