મારે શી રીતે તને ભેટવું?કેમ કે રૂમ એક છે,અત્યારે બાળકો બધાનાં મારે ત્યાં છે.!!
બહાર જાઉં તો અંકલ આંટી કહી કહી પગે આંટી મારી દે છે.
એવામાં તું પાછી કહે છે કે મને મળવા આવ આજે huge ડે ભૂલી ગયા ?
હવે તું જ કે આ મોબાઈલ છે,તેમાં એક પીક મોકલી દે અને વળતો એ પીક huge કરી હું મોકલી દઉં.
😄😄🙏😄😄
- वात्सल्य