નાશવંત ચીજ વસ્તુ માં જીવ , અને નાશવંત ના વખાણ..
અધુરીયાનો સંગ અને અધોગતિ તરફ પ્રયાણ
મોહ માયા માંથી જીવ ન છુટે, કામ ક્રોધ લાલચ લોભ મોહ અહંકાર વશ ભટકતી આત્મા બની જીવવાનું અને મર્યા બાદ ભુત યોનીમાં ગરકાવ..
શાનું અભિમાન, કંઈ નથી કોઈ પાસે નાશવંત શરીર અને નાશવંત ચીજ વસ્તુ સીવાય..
ઓમ સ્વાહા થવાનું, નહીં કરો તો પણ, કશું કાયમ નથી,
ગમે તે મથામણ કરી ભેગું કરો થાકી જવાના ખાલીજ હાથ રહેવાનાં અંતે..
-Hemant Pandya