Gujarati Quote in Jokes by Priten K Shah

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Happy *PROMISE DAY*

*MY PROMISE TO MY WIFE* 😀🤣😜

હું promise કરું છું કે

તું મોંઘી *હોટલ* માં જમવા જવાનું કહીશ ત્યારે, તને પહેલા પકોડી માટે લલચાવી, પકોડી ખવડાવીને પછી જ હોટલમાં લઈ જઈશ.
તું મોંઘા *ડ્રેસ* લેવાનું કહીશ તો , આમાંનો કોઈ ડ્રેસ તને સેટ નથી થતો કહીને લારી ઉપરથી તને સરસ મઝાનો ડ્રેસ અપાવી દઈને પતાવી લઈશ.
તું મોંઘુ *perfume* માંગીશ તો સરસ મઝાનું ફૂલ આપીને મનાવી લઈશ.
અને *ડાયમંડ નેક્લેશ* માંગીશ , તો તું પોતે જ હીરા જેવી છું તેમ કહીને વાત વાળી દઈશ.

😀😀😜😜🤣🤣

Happy PROMISE day dear.

Gujarati Jokes by Priten K Shah : 111917362
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now