ચોખે ચોખલીએ સાથિયો પુરાવજો...
તમેં ઘણું જીવજો
(પરણતા કન્યા /વરનું નામ લેવું )
........ ના (પિતા /મામા/કાકા/બાપાનું વારાફરતી નામ દરેક આંતરે લેવાનું.).

"કેટલું મધુરું આ લગ્ન ગીત લાંબા લ્હેકે ગાતી ગામડાની ગોરીઓને સાંભળવાની મજા આવે"
- वात्सल्य

Gujarati Folk by वात्सल्य : 111917329

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now