“પ્રજાસત્તાક દિન
26 જાન્યુઆરી”
વર્ષો સુધી આપણો દેશ અંગ્રેજોની ગુલામી માં રહ્યો.
તેમાથી મુક્ત થવા ઇ. સ. 1929 ના જાન્યુઆરીની
26 મી તારીખે આપણી રાષ્ટ્રિય મહાસભાએ
પંજાબમાં રાવી નદીના તીરે પંડિત જવાહરલાલ
નહેરૂના પ્રમુખપણા નીચે પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્ત
કરવાનો ઠરાવ કર્યો.
તે દિવસથી ભારતીય જનતા દર વર્ષે
26 મી જાન્યુઆરીને “પ્રજાસત્તાક દિન “
તરીકે ઉજવે છે.
“પ્રજાસત્તાક દિન અમર રહો”
🙏