આજ અયોધ્યામાં રામ પધારે છે....
જગત આખું ભક્તિમય થાય છે ...
ચોમેર આનંદની ક્ષણો ઉજવાય છે....
રોમ રોમ આનંદ થી છલકાય છે....
આજે મંદિરમાં રામ બિરાજે છે...
હૈયું અલૌકિક આનંદ થી ઉભરાય છે...
ઠેર ઠેર અનેરા ઉત્સવો ઉજવાય છે...
આજે દેશમાં દિવાળી વર્તાય છે ...
વાતાવરણમાં રામ ની ગુંજ સંભળાય છે...
ઘેર ઘેર રામ ના મીઠડાં લેવાય છે...
આજ અયોધ્યામાં રામ પધારે છે ...
જગત આખું ભક્તિમય થાય છે....
-Tru...