ભાઈ તુ આમ કેમ બેઠો છે ?
અંધારા ખૂણામાં, શું કોઈ તારું નથી થયું ? કે પછી કોઈ તારું નથી રહ્યું ? જો આ જ વાત હોય, તો સૌથી પહેલાં તો તુ ઊભો થા, ને થોડી હિંમત રાખ, કેમકે, કોઈ તારું રહે કે ના રહે,
એનાંથી તને ભલે થોડી તક્લીફ પડશે, બાકી જો તુ જ, તારો નહીં રહે, તો તારી તકલીફોનો પણ પાર નહીં રહે.
-Shailesh Joshi