બૌધ્ધ ધર્મ.
બૌધ્ધ ધર્મમાં એવું માનવામાં આવે છે કે મહાન સર્વોપરી અને જેને વર્ણવી
ન શકાય એવા કોઇ પરમ અસ્તિત્વની અવસ્થા છે.તથા તેઓ ચાર ઉમદા
સત્યને માને છે.
1) દુ:ખનું અસ્તિત્વ છે.
2) ઇચ્છા તુંનું કારણ છે.
3) ઇચ્છાના સમૂળગા અંત થી દુ:ખોનો અંત આવે છે.
4) ઇચ્છાનો અંત લાવવા માટે આપણે અષ્ટ-માર્ગીય જીવનનું અનુસરણ કરવું જોઇએ.
🙏