હું ચાલતો હતો અને પ્રભુ મારી સાથે ચાલતા હતા મેં નીચે જોયુ તો બે મારા અને બે ઈશ્વર ના એમ ચાર પગલાં પડતા હતા.
રસ્તો કઠિન આવ્યો
નીચે જોયુ તો માત્ર બે પગલાં જ હતા હું મૂંઝાયો અને પ્રભુ ને પૂછ્યું, પ્રભુ ખાલી બે જ પગલાં પડે છે, આ કપરા રસ્તા પર તમે પણ સાથ છોડી દીધો?
પ્રભુ એ કીધું
એ પગલાં મારા જ છે, મે તને તેડી લીધો છે...
ઈશ્વર પર શ્રદ્ધા રાખો.
🦚 🙏🏻 શુભ સવાર 🙏🦚