Information અને *જ્ઞાન* મા,
આસમાન જમીન નો ફરક છે.
Information આપણને સારું કે ખરાબ વચ્ચેનો ભેદ નહી બતાવી શકે. દા.ત. ચપ્પાથી શાક પણ કાપી શકાય અને કોઈની ગરદન પણ વસ્તુ કાપી શકાય, એ information છે
પણ જ્ઞાન આપણને કોઈની ગરદન નહી કાપવા દે..
*જે જ્ઞાન આપણા આત્મા ઉપર લાગેલા કર્મોનો ક્ષય કરી મુક્તિના માર્ગ ઉપર લઇ જાય તે જ સાચું જ્ઞાન..*
*ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા*
*જ્ઞાનપંચમી ની શુભકામનાઓ* 🙏🙏