લાગણીઓ આજે આંસુ પી ને હદયમાં સમી ગયી.
ફરિયાદ કરી દિલને, સ્પર્શી ગઈ હાલતને સમી ગયી.
ભરતી - ઓટ જીવનમાં આવી, દિલને કાબૂ કરવામાં સમી ગયી.
યુવાનીના ઉંબરે જોયેલા સપના ચકના ચૂર કરી સમી ગયી.
દિલમાં રહેતી અખૂટ ભાવના , જાગૃત કર્યા વિના સમી ગયી.
-Bhanuben Prajapati