હિલોળે ચઢ્યું યુવાધન જોને,
જામે રાસ ગરબાની રમઝટ!
ગવાય સરસ મજાનાં ગરબા,
ઝીલાય તાળીઓના તાલે!
સાંભળી એ મધુર ગરબા,
માને સંતોષ અશક્ત વડીલો!
હોય રમતાં ગરબા શાંતિથી,
અને અચાનક સંભળાય,

કાલા ચશ્મા, મૈ નીકલા ગડ્ડી લેકે, સોની કુડી પંજાબ દી...

રમાય ગરબા આ ફિલ્મી ગીતો પર પણ,
ક્યાં ગઈ ભક્તિ અને ક્યાં છે આસ્થા?

દેખાય ઓછાં લોકો આરતી સમયે,
ને ઝુમે ગીતો પર ગરબા ટોળા બની...


નવરાત્રીની શુભકામનાઓ🙏🙏🙏

જય માતાજી🙏

Gujarati Questions by Tr. Mrs. Snehal Jani : 111900369
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now