दोषभीतेरनारम्भः, कापुरुषस्य लक्षणम् ।
कैरजीर्णभिया भ्रातर्भोजनं परिहीयते ॥
*વિન્યાસ*
दोषभीते: अनारम्भः,
कै: अजीर्णभिया,
भ्रातर् र्भोजनम्।
*ભાવાર્થ* કામ સફળ નહીં થાય એવો વહેમ રાખીને કામની શરૂઆત ન કરવી એ તો કાયર વ્યક્તિનું લક્ષણ છે. આ તો અપચો થશે એવા ડરથી ખોરાક ન ખાવા જેવી વાત છે!
🙏મંગળમય મંગળવાર!🙏