काष्ठपाषाणधातूनां,
कृत्वा भावेन सेवनम् । श्रद्धया च तथा सिद्धिस्तस्य विष्णुप्रसादतः ॥
॥ चाणक्यनीति, ८.१३ ॥
*વિન્યાસ* सिद्धि: तस्य।
*ભાવાર્થ* લાકડું, પત્થર કે ધાતુની મૂર્તિ બનાવીને ભાવનાથી ભલે (ભગવાનની) સેવા કરવામાં આવે, પણ શ્રદ્ધા અને સિદ્ધિ તો ઈશ્વરની કૃપા હોય તો જ પ્રાપ્ત થાય છે.
(ચાણક્યનીતિ, ૮.૧૩)
🙏 શુભ આદિત્યવાર!🙏