यदेवोपनतं दुःखात्,
सुखं तद्रसवतरम्।
निर्वाणाय तरुच्छाया,
तफ्तस्य हि विशेषतः॥
॥सुभाषितरत्नभांडागार:॥
*વિન્યાસ* यदा इव उपनतं।
*ભાવાર્થ*
જેમ સૂરજનાં બળબળતા તડકામાંથી આવીને ઝાડના છાંયે બેસવાથી જેટલી હાશ થાય છે તેમ ખૂબ દુઃખ ભોગવ્યા પછી સુખની પ્રાપ્તિ થાય છે ત્યારે એનો આનંદ વિશેષ હોય છે.
(સુભાષિતરત્નભાંડાગાર)
🙏 શુભ શુક્રવાર! 🙏