વ્હાલમ ને યાદ કરી હું હર
સમયે સ્મિત વેરુ!🌹
પાસ નથી તોય સાથે હોય
એવું લાગે વ્હાલમ!🌹
મનનો સંમદર ઘુઘવતો હું
ક્યાં જઈ છલકાઉ!🌹
આવે વ્હાલમ પાસે તો હું
એના પર હેત વરસાઉ!🌹
તારી સાથેના શબ્દોનાં સંવાદ
મુજને સ્પર્શી ગયા!🌹
તુ જલ્દી આવ વ્હાલમ આંખો
તુજને જોવા તરસે!🌹
હોય સાથ તારો ને મારો ને આ
સુંદર ઘાટનો નજારો!🌹
બનારસની એ હવા જયાં હર
તરફ છલકે છે પ્રેમ!🌹
મન મારુ હરખાઈ જાય જયારે
જોવ તને ગંગાના પ્રવાહમાં!🌹
shital ⚘️