जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि॥
॥श्रीमद्भगवद्गीता, २-२७॥
*વિન્યાસ* ध्रुव: मृत्यु: ध्रुवम्
तस्माद् अपरिहार्ये अर्थे,
शोचितुम् अर्हसि।
*ભાવાર્થ* શ્રીકૃષ્ણ અર્જુનને
જેનો જ્ન્મ થયો છે એનું મૃત્યુ ચોક્કસ થવાનું જ છે અને જે મૃત્યુ પામે છે એનો
જન્મ પણ ચોક્કસ થવાનો છે. એટલે જે અટલ છે અને જેને નિવારી શકાતું નથી એનો તારે શોક ન કરવો જોઈએ.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૨.૨૭)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏