संतोष: परमो लाभ:,
सत्संग: परमा गति:।
विचार: परमम् ज्ञानम्,
शमो हि परमम् सुखम्॥
॥योगवसिष्ठ:॥
*વિન્યાસ*
परम: लाभ:, शम: हि।
*ભાવાર્થ*
સંતોષ એ મોટામાં મોટો લાભ છે, સારી સોબત એ જીવનનું શ્રેષ્ઠ ભાથું છે, મનન-ચિંતન કરતાં રહેવું એ પરમ જ્ઞાન છે અને શાંતિ એ પરમ સુખ (આનંદ) છે. (યોગવસિષ્ઠ)
🙏શુભ શશિદિન ! 🙏