પ્રાર્થના માટે ના તો મૂર્તિ અનિવાર્ય છે, ના તો મંદિર અનિવાર્ય છે.મંદિરમાં જવાને બદલે મનની અંદર જવું અનિવાર્ય છે.ઈશ્વર જો મનની અંદર (હૃદયમાં) નહીં હોય તો બહાર ગમે ત્યાં ભટકવાથી એ નહીં જ મળે.
મૂર્તિને નવડાવવી એ પુણ્ય નથી પણ કોઇની ભીની આંખ લૂછવી એ પુણ્ય છે.”
🙏🏻