धर्मम् यो बाधते धर्मो
न स धर्म: कुधर्मक:।
अविरोधात्तु यो धर्म:,
स धर्म: सत्यविक्रम:॥
(शान्तिपर्व:, महाभारतम्।)
*વિન્યાસ* य: बाधते धर्म: न,
अविरोधात् तु य: धर्म:।
*ભાવાર્થ* જે ધર્મ કોઈ બીજાનાં ધર્મનું ઉલ્લંઘન કરે છે તે સાચો ધર્મ છે જ નહીં, બલ્કે એ તો ખોટો ધર્મ (કુધર્મ) છે.સાચો ધર્મ તો એ છે જે બીજાંનાં હિતોને નુકસાન પહોંચાડ્યા વિના સ્વયં ફૂલેફાલે (વિકસિત થાય) છે.
(શાંતિપર્વ, મહાભારત)
👌 શુભ સૂર્યદિન! 🙏