ज्येष्ठत्वं जन्मना नैव,
गुणेर्ज्येष्ठत्वमुच्यते।
गुणात्गुरुत्वमायाति,
दुग्धं दधि घृतं क्रमात्॥
(स्कंद पुराण:।)
*વિન્યાસ* न एव,
गुणै: ज्येष्ठत्वम् उच्यते,
गुणात् गुरुत्वम् आयाति ।
*ભાવાર્થ* વ્યક્તિની શ્રેષ્ઠતા એ એની ઉંમર જેમ જેમ વધે તેમ તેમ આપોઆપ નથી આવી જતી. શ્રેષ્ઠતા મેળવવા માટે તો વ્યક્તિએ જ્ઞાન, નિપુણતા જેવાં વિવિધ સંસ્કારો માંથી પસાર થવું પડે છે -- જેવી રીતે દૂધમાંથી સીધેસીધું ઘી નથી બનતું, બલ્કે ઘી બનવા માટે દૂધે પહેલાં દહીં અને પછી દહીંમાંથી ઘી બનવું પડે છે.
(સ્કંદપુરાણ)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏