શું નથી ઈશ્વરે આપ્યું, જોવું તો બધુંજ તો છે પાસ, લેણદેણ ના સંબંધે મળ્યો પરીવાર રૂપી સંસાર, મન રાખીએ તો વ્હાલા કરે ,મન ના રહે તો રીસાય, મતલબી આ સંસારમાં કોની સાથે પ્રીત? થાકી ગયો હે ઈશ્વર હવે કોઈ સોધું એવો સંગાથ..હર જન્મે જે હારે રહે બની સાથી રહે નિસ્વાર્થ
-Hemant Pandya