तस्मादज्ञानसंभूतं,
हृत्स्थं ज्ञानासिनाऽऽत्मन:।
छित्त्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत॥
(श्रीमद्भगवद्गीता, ४.४२।)
*વિન્યાસ*
तस्मात् अज्ञान,
ज्ञान आसिन: आत्मन:,
छित् त्व एनं,
योगम् आतिष्ठ उत्तिष्ठ।
*ભાવાર્થ*
(તેથી કરીને) હે ભરતવંશી અર્જુન, (તારા) હૃદયમાં રહેલા આ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા વહેમને જ્ઞાનરૂપી તલવારથી વાઢી નાંખીને યોગ (સમતા) માં (તારું) મન સ્થિર કર, (અને યુદ્ધ માટે) તૈયાર થઇ જા!
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૪.૪૨)
🙏 શુભ સૂર્યદિન! 🙏