જયારે નજર જાય નભમાં નજર ભલે ખોવાઈ જાય પણ એવું લાગે વાલા કે ન આ દેશ મારો ન કોઈ અહીયા મારૂં ન ગામ મારૂ પરદેશી પંછી બની જાણે અહીયા ઉતર્યા ભટક્યો ભુલ્યો જાણે માર્ગ, માર્ગદર્શન તારૂં મળે , માર્ગ તું બતાવે અરે તું સાદ આલે તો પહોચી શકું હે નાથ બાકી ન કોઈ અવકાશ 🙏💐🕉️
-Hemant Pandya