બટકું ભૂતળમાં હે નાથ મૃત્યુલોકમાં ચારો કોર ના કયાય માર્ગ દેખાય , નજર કરી શોધું તને ક્યાંક તારા સુધી પહોંચવા નો માર્ગ મળી જાય,
પહોચીજ ચુક્યોતો તુજ સુધી કે જગાડ્યો ધ્યાન માંથી આ ઘર ગૃહસ્થીએ , પછી મહેર થઇ ગુરૂ હંસ સાહેબની જ્ઞાન સંદેશ આપી ગયા, પણ હવે આ આખરી સમય લાગે વખમો હવે ના સહેવાય ના રહેવાય, વાલા મારા ધેર્ય શાંતિ બનાવી રાખું બસ એટલી દયા કરજે. કે માર્ગ ના ભટકું અને જીવન પથ પર શાંતિ પૂર્વક તારા સોપેલ કર્તવ્ય ના કાર્ય ખુશી ખુશી સમભાવ રાખી કરી શકું,જય ગુરુદેવ 🕉️🙏💐
-Hemant Pandya