રદયમાં બધાને રામ બેઠો ક્યાંક મારો સંદેશો વાંચી જાય , નીમીત બનો તમે એ રીતે મારા રામની મેર થઈ જાય, એ રીતે નીમીત તમે બનો મારો ભવ સુધરી જાય ,
ઓચિંતા તેડા આવે મારા નાથના અને ફેરો વસુલ થઈ જાય, જયા સુધી જીવન રહે બસ સદાય સ્મરણ રહે રામનું મારા વાલાની મેર થઈ જાય
🕉️🙏💐
-Hemant Pandya