જયારે જયારે તારૂ સ્મરણ થાય , ધ્યાન લાગે મન શાંતા પામે , આત્મા ભાવ વીભોર થાય, દયા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ તારી થાય મારા વાલા સમય મારો સુધરી જાય,
દીવસે દીવસે છુટે મોહ , સધળું બધું સમજાય , તને જાણવા જાણે તે દયા કરી મન બુદ્ધિ રૂપી આ દેહ આપ્યો, કર્મની ગતી આપી, હે નાથ હવે કર્મની ફાસ ભાગજે વાલા, બધાજ કર્મ તને સમર્પિત કર્તા હર્તા તું નાથ, હું તો નીમીત માત્ર, પણ 🙏 બે કર જોડી અરજ સારા કર્મનો નીમીત બનાવજે, આંતરડી કોઈની ઠારી શકું, કર્મ ફળ તું જાણે પાપ પુણ્ય તું જાણે, સમર્પિત બધું તને નાથ, મારે નવ એનું કંઈ કામ, બસ અમી દ્રષ્ટિ તારી રાખજે વાલા🙏🕉️💐