क्रोधाद्भवति सम्मोहः, सम्मोहात्स्मृतिविभ्रमः।
स्मृतिभ्रंशाद् बुद्धिनाशो, बुद्धिनाशात्प्रणश्यति॥
(श्रीमद्भगवद्गीता, २.६३ ॥)
*વિન્યાસ*
क्रोधात् भवति,
संमोहात् स्मृति,
बुद्धिनाशात् प्रणश्यति।
*ભાવાર્થ*
ક્રોધથી મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી યાદદાસ્તમાં ભ્રમણા.
યાદદાસ્તમાં ભ્રમણા ઉદ્ભવે એટલે વિવેકબુદ્ધિનો નાશ થાય
અને વિવેકબુદ્ધિનો નાશ મનુષ્યનો નાશ નોતરે છે.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૨.૬૩)
🙏 શુભ શનિવાર! 🙏