गिरिर्महान् गिरेरब्धिर्महान्,
अब्धेर्नभो महत्।
नभसोऽपि महद् ब्रह्मा,
ततोऽप्याशा गरीयसी॥
*વિન્યાસ*
गिरि: महान्,
गिरे: अब्धि: महान् ,
अब्धे: नभ: महत् ,
नभस: अपि,तत: अपि आशा
*ભાવાર્થ*
પર્વત મોટો છે; સમુદ્ર પર્વતથી વધારે મોટો છે; આકાશ સમુદ્રથી યે વધારે મોટું છે; સર્વ શક્તિમાન પ્રભુ (બ્રહ્મા) તો આકાશથી પણ વધુ મોટાં છે પરંતુ આ બધાંથી જો કોઈ મોટું હોય તો તે આશા છે.
🙏 શુભ શુક્રવાર! 🙏