આજનો સુવિચાર --
સ્મશાનમાં જેને માટે માણસ મોટી પોકે રોતો હોય તેવું દ્રુષ્ય બઉ જોવા મળશે પરંતુ સ્મશાને તમામ ડાધુઓ ધ્રુસકે રડતા જુઓ ત્યારે સમજી જવુ કે માણસ બધાંને હસાવતાં શીખવી ગયો.અને બધાંને વિલાપ કરતાં કરતાં ચિતામાંય એ હસતાં હસતાં ચડી ગયો.
- વાત્ત્સલ્ય