पिपीलिकार्जितं धान्यम्, मक्षिकासञ्चितं मधु ।
लुब्धेन सञ्चितं द्रव्यं,
समूलं हि विनश्यति ॥
(सुभाषितरत्नभाण्डागार।)
વિન્યાસ
पिपीलिका अर्जितम्।
ભાવાર્થ
કીડીએ ભેગું કરેલું ધાન્ય, મધમાખીએ એકઠું કરેલું મધ અને લોભિયાએ ભેગું કરેલું ધન સમૂળગું નાશ પામે છે.
(સુભાષિતરત્નભાંડાગારમ્ )
🙏 શુભ સૂર્યદિન! 🙏