न वेत्ति यो यस्य गुणप्रकर्षम्,
स तं सदा निंदति नात्र चित्रम्।
यथा किराती करिकुंभलब्धाम्
मुक्तां परित्यज्य बिभर्ति गुञ्जाम्॥ (चाणक्यनीति।)
વિન્યાસ -- य: यस्य, न अत्र।
ભાવાર્થ -- દુષ્ટ વ્યક્તિને ગમે તેટલો સમજાવવામાં આવે તો પણ એનામાં કદી પવિત્રતાનું સિંચન થતું નથી. લીમડાના ઝાડને એની ટોચથી માંડીને મૂળિયાં સુધી ઘી-સાકરથી તરબતર કરી નાંખો તો પણ એનામાં જરાયે મીઠાશ આવવાની નથી.(ચાણક્યનીતિ)
🙏 શુભ શનિવાર! 🙏