आशाया ये दासास्ते,
दासा: सर्वलोकस्य।
आशा येषां दासी,
तेषां दासायते लोक:॥
(सुभाषित मंजरी, ८.५३।)
વિન્યાસ
दास अस्ते, दास आयते।
ભાવાર્થ
જે ઇચ્છાનાં દાસ (સેવક) છે એ આખી દુનિયાના દાસ છે, પણ ઇચ્છા જેની દાસી છે એની આખી દુનિયા દાસી છે.
(સુભાષિત મંજરી, ૮.૫૩)
🙏 શુભ શુક્રવાર! 🙏