સમડી ની ઉડવાની ઝડપ જોઇને ચકલી કયારેય ડીપ્રેશનમાં નથી
કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.
લીમડાના પાન મેં પણ ચાખ્યાછે
માણસના બોલ કરતા મીઠા લાગ્યાછે...
જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ.....
"મન ભરીને જીવો
મન માં ભરીને નહી"
સુપ્રભાત
🙏🏻