यस्य कृत्यं न विघ्नन्ति, शीतमुष्णं भयं रति ।
समृध्दिरसमृद्धिर्वा,
स वै पण्डित उच्यते ॥
(विदुरनीति श्र्लोक:।)
વિન્યાસ
शीतम् उष्णम्,
समृद्धि: असमृद्धि: वा।
ભાવાર્થ
જેનાં કાર્ય પર ટાઢ, તાપ, ભય, પ્રેમ, દોમ દોમ સાહ્યબી (સમૃદ્ધિ) કે તદ્દન મુફલિસી જેવી દશાની સહેજ પણ અસર પડતી નથી તેવી વ્યક્તિ
જ સાચા અર્થમાં શ્રેષ્ઠ છે.
(વિદુરનીતિ શ્લોક)
🙏 શુભ શનિવાર! 🙏