त्रिविधं नरकेस्येदम्,
द्वारं नाशनमात्मन:।
काम: क्रोधस्तथा लोभस्तस्मादेत्त्रयं त्यजेत्॥
(श्रीमद्भगवद्गीता,१६.२१।)
વિન્યાસ
नरकस्य इदम्,
नाशनम् आत्मन:,
क्रोध: तथा,
लोभ: तस्माद् एतत् त्रयम्।
ભાવાર્થ
કામવાસના, ક્રોધ અને લોભ, આ આત્મવિનાશનાં નરકનાં ત્રણ દરવાજાં છે.માટે આ ત્રણેનો ત્યાગ કરવો જોઇએ.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૧૬.૨૧)
🙏 શુભ શુક્રવાર! 🙏