अस्थिरं जीवितं लोके,
ह्यस्थिरे धनयौवने।
अस्थिरा: पुत्रदाराश्च,
धर्मकीर्तिद्वयं स्थिरम्॥
(सुभाषितसंग्रह:।)
વિન્યાસ
हि अस्थिरे, पुत्रदारा: च ।
ભાવાર્થ
આ જગમાં જીવન ધન યૌવન પત્ની અને સંતતિ એ સઘળું
ક્ષણભંગુર (અસ્થિર) છે; સદાય ટકવા વાળું (સ્થિર) જો કાંઇ હોય તો એ છે ધર્મ અને ખ્યાતિ કે કીર્તિ!
(સુભાષિત સંગ્રહ)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏