अमृतं चैव मृत्युश्च,
द्वयं देहे प्रतिष्ठितम्।
मोहादुत्पद्यते मृत्युः, सत्येनोत्पद्यतेऽमृतम्॥
(आदिशंकराचार्य)
વિન્યાસ
च एव मृत्यु: च,
मोहात् उत्पद्यते,
सत्येन उत्पद्यते अमृतम्।
ભાવાર્થ
મૃત્યુ અને અમરત્વ આ બેઉ હંમેશા શરીરમાં એક સાથે જ વસે છે. મોહ (અજ્ઞાન) થી મૃત્યુ ઉત્પન્ન થાય છે અને સચ્ચાઈ (સત્ય) થી અમરત્વ ઉત્પન્ન થાય છે.
(આદિ શંકરાચાર્ય)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏