રઘલો હજુ ઊંઘતોતો...
એટલે ભગલો પહોંચ્યો...
ભગલો કે ઉઠ રઘલા......
ક્લાર્કની પરીક્ષા આપવા નહીં જવુ?
રઘલો કે હું લખી ને જ સૂતો છું!
હે!....... 🙄🙄🙄
એ કેવી રીતે....
(ત્યાં ટીવી ઉપર લાઈવ સમાચાર )
આજનું ક્લાર્કનું પેપર ફૂટ્યું..
રઘલો બેભાન......
🤣🤣🤣🤣🤣
-वात्सल्य